આવી ગઇ ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખ: સીટ શેરિંગ મુદ્દે I.N.D.I. ગઠબંધનમાં વિવાદ…

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની પણ ચૂંટણી પંચે તારીખ જાહેર કરી કરી છે. ચૂંટણી પંચના ચીફ ઈલેક્શન અધિકારીના જણાવ્યા અનુસાર ઝારખંડના 24 જિલ્લાની 81 સીટ પર બે તબક્કામાં મતદાન થશે. પહેલા તબક્કાનું નોટિફિકેશન 18 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે. નોટિફિકેશનની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર રહેશે. પ્રથમ તબક્કા માટે મતદાનની તારીખ 13 નવેમ્બર અને બીજા તબક્કા માટે … Continue reading આવી ગઇ ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખ: સીટ શેરિંગ મુદ્દે I.N.D.I. ગઠબંધનમાં વિવાદ…