આગ્રા Express-way પર ભયાનક અકસ્માત, કેસર પાન મસાલા કંપનીના માલિકની પત્નીનું મોત

પ્રખ્યાત પાન મસાલા કંપની કેસરના માલિક હરીશ માખીજાની પત્નીનું ઉત્તર પ્રદેશમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર ઇટાવા નજીક કેશર પાન મસાલા કંપનીના માલિક હરીશ માખીજાની પત્ની પ્રિતી માખીજાની કારનું ટાયર અચાનક ફાટી ગયું હતું, જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો.હરીશ માખીજાની પત્ની પ્રીતિ માખીજા, કાનપુરના પ્રખ્યાત … Continue reading આગ્રા Express-way પર ભયાનક અકસ્માત, કેસર પાન મસાલા કંપનીના માલિકની પત્નીનું મોત