ભાજપે બહુમતી ગુમાવી તો બહુ ખુશી થઇ આ અભિનેતાને… કહ્યું કે….

બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહ તેમની બેધડક રાય આપવા માટે જાણીતા છે. ઘણીવાર તેઓ લોકપ્રિય મુદ્દાઓ પર ખુલ્લેઆમ, બિન્દાસપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય કે દેશ તેઓ દરેક મુદ્દા પર અભિપ્રાય વ્યક્ત કરે છે. હાલમાં અભિનેતા નસીરુદ્દીન શાહનો એક ઈન્ટરવ્યુ ખૂબ ચર્ચામાં આવ્યો છે. જેમાં તેમણે મુસ્લિમ ભાઈઓ અને પીએમ મોદી વિશે ખુલીને … Continue reading ભાજપે બહુમતી ગુમાવી તો બહુ ખુશી થઇ આ અભિનેતાને… કહ્યું કે….