પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે Asteroid, ઝડપ 65 હજાર કિમી પ્રતિ કલાક, Nasaએ આપી માહિતી

નવી દિલ્હી : અવકાશમાંથી પૃથ્વી તરફ એક મોટો ખતરો આવી રહ્યો છે. ઉલ્કાપિંડ એટલે કે એસ્ટરોઇડ (Asteroid)વિશે વાત કરી રહ્યા છીએ. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ(Nasa)પણ આ અંગે ચેતવણી જાહેર કરી છે. માહિતી અનુસાર, આ ઉલ્કા 65,215 કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહી છે, જેને 2024 MT-1 નામ આપવામાં આવ્યું છે. આ ઉલ્કાપિંડનો … Continue reading પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે Asteroid, ઝડપ 65 હજાર કિમી પ્રતિ કલાક, Nasaએ આપી માહિતી