‘મેં બધી જ આશા ગુમાવી દીધી છે, મને જેલમાં મરવા દો…’ જેટ એરવેઝના સ્થાપક ‘Naresh Goyal’ કોર્ટમાં રડી પડ્યા

મુંબઇઃ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ શનિવારે મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં તેમની હાજરી દરમિયાન ભાવુક થઈ ગયા હતા. ગોયલે હાથ જોડીને કોર્ટને કહ્યું હતું કે તેમણે જીવનની દરેક આશા ગુમાવી દીધી છે અને તેઓ તેમની વર્તમાન સ્થિતિમાં જીવવાને બદલે જેલમાં મરી જશે”. કોર્ટના રેકોર્ડ મુજબ, ‘સિત્તેર વર્ષના નરેશ ગોયલની આંખોમાં આંસુ હતા. તેમણે કોર્ટને કહ્યું હતું … Continue reading ‘મેં બધી જ આશા ગુમાવી દીધી છે, મને જેલમાં મરવા દો…’ જેટ એરવેઝના સ્થાપક ‘Naresh Goyal’ કોર્ટમાં રડી પડ્યા