Narendra Modi ના શપથ સમારોહમાં કામદારો, ટ્રાન્સજેન્ડર અને રેલવે કર્મચારીઓ પણ થશે સામેલ, કાર્યક્રમની ભાજપ નેતાઓને જવાબદારી સોંપાઈ

નવી દિલ્હી : નરેન્દ્ર મોદી(Narendra Modi)ફરી એકવાર વડાપ્રધાન તરીકે શપથ લેશે. વડાપ્રધાન પદ માટે શપથ સમારોહ રવિવાર 9 જૂનના રોજ છે. આ શપથ ગ્રહણ સમારોહમાં માત્ર ખાસ લોકો જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ સામેલ થશે. તેમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ (નવી સંસદ ભવન)માં કામ કરતા કામદારોને બોલાવવામાં આવ્યા છે. વંદે ભારત અને મેટ્રોમાં કામ કરતા … Continue reading Narendra Modi ના શપથ સમારોહમાં કામદારો, ટ્રાન્સજેન્ડર અને રેલવે કર્મચારીઓ પણ થશે સામેલ, કાર્યક્રમની ભાજપ નેતાઓને જવાબદારી સોંપાઈ