‘મોદી-મોદી’ ના નારા વચ્ચે નરેન્દ્ર મોદી NDAના નેતા તરીકે ચૂંટાયા

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ બુધવારે વડા પ્રધાનના નિવાસસ્થાને મળેલી બેઠકમાં એનડીએના તમામ ઘટક પક્ષોના નેતાઓએ સર્વસંમતિથી પીએમ મોદીને નેતા તરીકે પસંદ કર્યા અને આ સંબંધમાં એક ઠરાવ પસાર કર્યો. ઠરાવમાં એનડીએ નેતાઓએ પીએમ મોદીને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા … Continue reading ‘મોદી-મોદી’ ના નારા વચ્ચે નરેન્દ્ર મોદી NDAના નેતા તરીકે ચૂંટાયા