Narendra Modi એ કહ્યું, કોંગ્રેસ 10 વર્ષમાં 100 બેઠક સુધી નથી પહોંચી, દેશ ગોટાળાઓને ભૂલ્યો નથી

નવી દિલ્હી : દેશમાં ફરી એકવાર ભાજપની(BJP)આગેવાની હેઠળ એનડીએની(NDA)સરકાર બનવા જઇ રહી છે. તે પૂર્વે આજે એનડીએના ઘટક દળોની બેઠક મળી હતી. આ બેઠકમાં એનડીએના તમામ નવા ચૂંટાયેલા સાંસદોએ ભાગ લીધો હતો. આ બેઠકને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે એનડીએના નેતા તરીકે નરેન્દ્ર મોદીના(Narendra Modi)નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં … Continue reading Narendra Modi એ કહ્યું, કોંગ્રેસ 10 વર્ષમાં 100 બેઠક સુધી નથી પહોંચી, દેશ ગોટાળાઓને ભૂલ્યો નથી