નાયડુ -મોદી-નીતિશ -અંતરમાં તિરાડ પડી એટલે તો અંતર પડ્યા

2024 ની લોકસભા ચૂંટણીમાં એનડીએને 292 બેઠકો મળી છે. સતત ત્રીજીવાર એનડીએ ની સરકાર બનવા જઇ રહી છે. પરંતુ ભાજપ બહુમતથી દૂર છે. એટલે એન ડી એની સરકારને પાંચ વર્ષ ચલાવવા માટે હવે વડાપ્રધાન મોદીએ ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી અને નિતીશકુમારની જેડીયુને સાથે રાખવાની જરૂર પડી છે.કારણકે 2014 અને 2019માંઆ પોતાના દમ-ખમ પર બહુમથી સરકાર બનાવનારી … Continue reading નાયડુ -મોદી-નીતિશ -અંતરમાં તિરાડ પડી એટલે તો અંતર પડ્યા