કાનપુરમાં મહિલાના માથા વગરના મૃતદેહ અંગે રહસ્ય, પોલીસ પણ મુંજવણમાં

કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુર(Kanpur)ના ગુજૈની ખાતે ગઈકાલે કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી, બુધવારે વહેલી સવારે હાઈવેની બાજુમાંથી એક મહિલાની લાશ માથું કપાયેલી હાલતમાં મળી આવી હતી. મૃતદેહ નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો, પોલીશને શંકા છે મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોઈ શકે છે. ચોવીસ કલાક બાદ પણ પોલીસ તપાસમાં કોઈ હજુ સુધી કોઈ … Continue reading કાનપુરમાં મહિલાના માથા વગરના મૃતદેહ અંગે રહસ્ય, પોલીસ પણ મુંજવણમાં