Muzaffarnagar School Slapping : સુપ્રીમ કોર્ટે યોગી સરકારને ફટકાર લગાવી, નિર્દેશોનું પાલન કરવા કહ્યું

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશનના મુઝફ્ફરનગરની એક ખાનગી શાળામાં ગત વર્ષે બનેલા થપ્પડકાંડ બાબતે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશની યોગી સરકારને આકરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગમાં વિલંબ માટે સરકારને ઠપકો આપ્યો છે. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે કોર્ટના નિર્દેશોનું સંપૂર્ણ ઉલ્લંઘન કર્યું છે.સુપ્રીમ કોર્ટની બેન્ચે યુપીના … Continue reading Muzaffarnagar School Slapping : સુપ્રીમ કોર્ટે યોગી સરકારને ફટકાર લગાવી, નિર્દેશોનું પાલન કરવા કહ્યું