નેશનલ

પુણે જનારા લોકો કૃપયા ધ્યાન આપો…. 28 મેથી 2 જૂન વચ્ચે મુંબઈ-પુણે ટ્રેનો રદ્દ

મુંબઇઃ મધ્ય રેલવેના મુંબઈ વિભાગે 28 મેથી 2 જૂન સુધી મુંબઈ-પુણેની અનેક ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પ્રી-નોન-ઇન્ટરલોકિંગ કાર્યને સરળ બનાવવા માટે લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ રેલવેએ એક નિવેદન બહાર પાડીને મુસાફરોને ટ્રેનોના રદ થવાને કારણે પડનારી અસુવિધા માટે ખેદ વ્યક્ત કર્યો છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે પ્લેટફોર્મનું વિસ્તરણ લાંબી ટ્રેનોને જોડવામાં મદદ કરશે, જેનાથી CSMT ખાતે ટ્રેનની કામગીરીની કાર્યક્ષમતામાં સુધારો થશે.
રદ કરાયેલી ટ્રેનોની યાદી આ મુજબ છે

28 મે 2024
ટ્રેન નંબર 12126: પુણે-મુંબઈ પ્રગતિ સુપરફાસ્ટ એક્સપ્રેસ
ટ્રેન નંબર 12125: મુંબઈ-પુણે પ્રગતિ સુપરફાસ્ટ એક્સપ્રેસ

29 મે 2024

30મી મે 2024
ટ્રેન નંબર 12126: પુણે-મુંબઈ પ્રગતિ સુપરફાસ્ટ એક્સપ્રેસ
ટ્રેન નંબર 12125: મુંબઈ-પુણે પ્રગતિ સુપરફાસ્ટ એક્સપ્રેસ

31 મે 2024

ટ્રેન નંબર 12128: પુણે-મુંબઈ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ

1 જૂન 2024
ટ્રેન નંબર 12128: પુણે-મુંબઈ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ
ટ્રેન નંબર 12127: પુણે-મુંબઈ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ
ટ્રેન નંબર 12123: મુંબઈ-પુણે ડેક્કન કીન સુપરફાસ્ટ એક્સપ્રેસ
ટ્રેન નંબર 12124: પુણે-મુંબઈ ડેક્કન કીન સુપરફાસ્ટ એક્સપ્રેસ
ટ્રેન નંબર 11008: પુણે-મુંબઈ ડેક્કન એક્સપ્રેસ
ટ્રેન નંબર 11007: મુંબઈ-પુણે ડેક્કન એક્સપ્રેસ
ટ્રેન નંબર 11010: પુણે-મુંબઈ સિંહગઢ એક્સપ્રેસ
ટ્રેન નંબર 11009: મુંબઈ-પુણે સિંહગઢ એક્સપ્રેસ

2 જૂન 2024
ટ્રેન નંબર 12126: પુણે-મુંબઈ પ્રગતિ સુપરફાસ્ટ એક્સપ્રેસ
ટ્રેન નંબર 12125: મુંબઈ પુણે પ્રગતિ સુપરફાસ્ટ એક્સપ્રેસ
ટ્રેન નંબર 12127: પુણે-મુંબઈ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ
ટ્રેન નંબર 12123: મુંબઈ-પુણે ડેક્કન સુપરફાસ્ટ એક્સપ્રેસ
ટ્રેન નંબર 12124: પુણે-મુંબઈ ડેક્કન કીન સુપરફાસ્ટ એક્સપ્રેસ
ટ્રેન નંબર 11008: પુણે-મુંબઈ ડેક્કન એક્સપ્રેસ
ટ્રેન નંબર 11007: મુંબઈ-પુણે ડેક્કન એક્સપ્રેસ
ટ્રેન નંબર 11010: પુણે-મુંબઈ સિંહગઢ એક્સપ્રેસ
ટ્રેન નંબર 11009: મુંબઈ-પુણે સિંહગઢ એક્સપ્રેસ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ