બુધવારે મામેરું ફંક્શન બાદ આજે કેમ દિલ્હી પહોંચ્યા Mukesh Ambani?

હજી તો બુધવારના થયેલાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના મામેરું ફંક્શન (Anant Ambani-Radhika Merchant Mameru Function)ના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ બધા વચ્ચે મુકેશ અંબાણી (Businessman Mukesh Ambani) દિલ્હી જનપથ પહોંચી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, એટલું જ નહીં પણ તેમણે રાહુલ ગાંધી (Mukesh Ambani Meeting Rahul Gandhi)ની મુલાકાત પણ લીધી છે.હવે … Continue reading બુધવારે મામેરું ફંક્શન બાદ આજે કેમ દિલ્હી પહોંચ્યા Mukesh Ambani?