મુકેશ અંબાણીની આ કંપનીના શેર ખરીદવાની ઉત્તમ તક… ભાવમાં થયો તીવ્ર ઘટાડો !

મુકેશ અંબાણીના રોકાણવાળી ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની આલોક ઇન્ડસ્ટ્રીઝે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર એટલે કે સપ્ટેમ્બરના પરિણામો જાહેર કર્યા છે. આમાં કંપનીને મોટું નુકસાન થયું છે. આલોક ઇન્ડસ્ટ્રીઝની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ વધીને રૂ. 262.10 કરોડ થઈ છે. આ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જેએમ ફાઇનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શનની સંયુક્ત માલિકીની કંપની છે.આલોક ઈન્ડસ્ટ્રીઝના રેગ્યુલેટરી ફાઈલિંગ મુજબ, કંપનીએ … Continue reading મુકેશ અંબાણીની આ કંપનીના શેર ખરીદવાની ઉત્તમ તક… ભાવમાં થયો તીવ્ર ઘટાડો !