વિવાદોમાં રહેનારા સાંસદોનું કપાશે પત્તુ, જાણો ક્યારે આવશે ભાજપની ત્રીજી યાદી?

ભારતીય જનતા પાર્ટીએ બુધવારે લોકસભા ચૂંટણી માટે 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આ પહેલા તેમણે 195 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી હતી. આમ અત્યાર સુધીમાં કુલ 267 સીટ પર ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે એમ જાણવા મળ્યું છે કે ભાજપના ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ 17 કે 18 માર્ચના રોજ આવશે.મળતી માહિતી અનુસાર … Continue reading વિવાદોમાં રહેનારા સાંસદોનું કપાશે પત્તુ, જાણો ક્યારે આવશે ભાજપની ત્રીજી યાદી?