નવી દિલ્હી: શિવસેના (UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાંધતા કહ્યું હતું કે જો કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ ભવિષ્યમાં ભગવા પાર્ટીમાં એટલે કે ભાજપમાં જોડાય તો પણ તેમને કોઇ જ ક્લીનચીટ ન મળવી જોઈએ. તેમજ ભાજપે દેશને ખાતરી આપવી જોઈએ કે સાહુ ભાજપમાં જોડાય તો પણ તેમના પર કેસ ચાલુ જ રહેશે.મહારાષ્ટ્રમાં … Continue reading સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભાજપ પર નિશાન સાંધતા કહ્યું કે ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો તેમને ક્લીનચીટ ન આપતા….
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed