‘ધર્મ પરિવર્તન વિના મુસ્લિમ છોકરા સાથે હિન્દુ છોકરીના લગ્ન ગેરકાયદેસર’, કોર્ટે સુરક્ષા આપવાનો કર્યો ઈનકાર

ભોપાલ: મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક મુસ્લિમ છોકરા અને હિંદુ છોકરીના લગ્ન સાથે જોડાયેલા મામલામાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે, જેમાં બંનેએ પોતાનો ધર્મ બદલ્યા વિના જ કોર્ટમાં લગ્ન કરવાની માંગ કરી હતી. આ કેસમાં મુસ્લિમ પર્સનલ એક્ટને ટાંકીને કોર્ટે ધર્માંતરણ વિના લગ્નને ગેરકાયદેસર માનીને રક્ષણ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લો મુજબ … Continue reading ‘ધર્મ પરિવર્તન વિના મુસ્લિમ છોકરા સાથે હિન્દુ છોકરીના લગ્ન ગેરકાયદેસર’, કોર્ટે સુરક્ષા આપવાનો કર્યો ઈનકાર