અમુલના પગલે મધર ડેરી, દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો

મધર ડેરીએ સોમવારે છેલ્લા 15 મહિનામાં ઇનપુટ કોસ્ટમાં થયેલા વધારાને કારણે દિલ્હી-એનસીઆર માર્કેટમાં દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટર વધારો કરવાની જાહેરાત કરી હતી.પહેલા અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો હતો. માત્ર 12 કલાક બાદ મધર ડેરીએ દિલ્હી-NCR માર્કેટમાં દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ દેશની … Continue reading અમુલના પગલે મધર ડેરી, દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો