સૌથી શક્તિશાળી ભારતીયની યાદીમાં PM મોદી પ્રથમ ક્રમે, અદાણી, CJI ચંદ્રચુડ ટોપ 10માં સામેલ

એક ભારતીય મીડિયા હાઉસ દ્વારા હાલમાં દેશના સૌથી શક્તિશાળી ભારતીયોની યાદી બહાર પાડવામાં આવી છે અને તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટોચ પર છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતનો ક્રમ આવે છે .આ યાદીને જોતા એક વાત તો સાફ થઇ જ જાય છે કે ભારતીય જનતા … Continue reading સૌથી શક્તિશાળી ભારતીયની યાદીમાં PM મોદી પ્રથમ ક્રમે, અદાણી, CJI ચંદ્રચુડ ટોપ 10માં સામેલ