Delhi માં આજે 28 લાખથી વધુ લોકોને પાણી નહિ મળે, સત્યાગ્રહ સ્થળેથી મંત્રી આતિશીનો મેસેજ

નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)જળ સંકટના ઉકેલ માટે અનિશ્ચિત સમયના ઉપવાસ પર બેઠેલા દિલ્હીના જળ મંત્રી આતિશીના ઉપવાસનો આજે બીજો દિવસ છે. આતિશીએ શનિવારે એક વિડીયો સંદેશમાં કહ્યું કે આ કાળઝાળ ગરમીમાં પણ હરિયાણાની ભાજપ સરકારે દિલ્હીના અધિકારો છીનવી લીધા છે. તેમણે કહ્યું કે ગઈ કાલે પણ દિલ્હીના હિસ્સા કરતાં 110 MGD ઓછું પાણી મોકલવામાં આવ્યું … Continue reading Delhi માં આજે 28 લાખથી વધુ લોકોને પાણી નહિ મળે, સત્યાગ્રહ સ્થળેથી મંત્રી આતિશીનો મેસેજ