પૃથ્વીથી દૂર થઈ રહ્યો છે ઉપગ્રહ ચંદ્ર, જેની પૃથ્વી પર વર્તાશે આ અસરો….

નવી દિલ્હી: સદીઓથી પૃથ્વીની ઉપર અંતરીક્ષમાં ચંદ્ર અસ્તિત્વ ધરાવે છે. આપણે તેને બાળવાર્તાઓમાં ચાંદામામા કહેતા આવ્યા છીએ. ચંદ્ર આપણી પૃથ્વીનો ઉપગ્રહ જ નથી, પરંતુ તેનો આપણી સાથે ભાવનાત્મક સંબંધ પણ છે. આપણે ચંદ્રને જાણવાના અનેક પ્રયત્નો પણ કર્યા છે જેમાં ચંદ્રયાન મિશન પણ સામેલ છે. પરંતુ આ જ ચંદ્રને લઈને વૈજ્ઞાનિકો દ્વારા ડરાવનારી ચેતવણી જાહેર … Continue reading પૃથ્વીથી દૂર થઈ રહ્યો છે ઉપગ્રહ ચંદ્ર, જેની પૃથ્વી પર વર્તાશે આ અસરો….