Monsoon 2024 : જાણો મહારાષ્ટ્રમાં ક્યારે પહોંચશે ચોમાસુ, હવામાન વિભાગે કરી આ આગાહી

મુંબઈ : દેશમાં અનેક રાજ્યો હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં શેકાય રહ્યા છે. તેમજ ગરમીથી રાહત મળે તેની રાહ જોઇ રહ્યા છે. તેવા સમયે ભારતીય હવામાન વિભાગે(IMD)આગાહી કરી છે કે 31 મેની આસપાસ ચોમાસુ (Monsoon 2024)કેરળ પહોંચશે. તેમજ એવું અનુમાન છે કે ચોમાસુ મહારાષ્ટ્ર, ઉત્તર-પૂર્વ અને અન્ય ભાગોમાં સમયસર પ્રવેશ કરશે. જેમાં મહારાષ્ટ્રમાં(Maharashtra)ચોમાસુ સામાન્ય રીતે 10 … Continue reading Monsoon 2024 : જાણો મહારાષ્ટ્રમાં ક્યારે પહોંચશે ચોમાસુ, હવામાન વિભાગે કરી આ આગાહી