Monsoon ને લઈને હવામાન વિભાગનું મોટું અપડેટ, 20 રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

નવી દિલ્હી : દેશમાં ચોમાસાની (Monsoon)ધીમી ગતિ વચ્ચે હવામાન વિભાગે(IMD)એક સારા અને રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે 20 જૂને જાહેર કરેલા તેના રિપોર્ટમાં કહ્યું છે કે આગામી થોડા કલાકોમાં દિલ્હી NCR થી લઈને ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી વરસાદ થવાનો છે. આ સિવાય અન્ય ઘણા રાજ્યોમાં છૂટોછવાયો વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. આજે સવારે … Continue reading Monsoon ને લઈને હવામાન વિભાગનું મોટું અપડેટ, 20 રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા