Monsoon 2024 : દિલ્હીમાં ફરી વરસાદ શરૂ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પૂરનું સંકટ, જાણો અન્ય રાજ્યોના હાલ

નવી દિલ્હી : ઉત્તર ભારતના શ્રાવણ માસના આગમાન સાથે ઘણાં રાજ્યોમાં હવામાન ખુશનુમા બની ગયું છે. દિલ્હીમાં પણ જોરદાર વરસાદ(Monsoon 2024)વરસાવી રહ્યા છે. જો કે તે પછી પણ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ યથાવત છે. પહાડી વિસ્તારમાં વરસાદ રૌદ્ર સ્વરૂપ લઈ રહ્યું છે. જેમાં ઉત્તરાખંડ હોય કે હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં … Continue reading Monsoon 2024 : દિલ્હીમાં ફરી વરસાદ શરૂ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પૂરનું સંકટ, જાણો અન્ય રાજ્યોના હાલ