Monsoon 2024:IMD એ પાંચ રાજ્યમાં રેડ અને 16 રાજ્યમાં ઓરેન્જ એલર્ટ આપ્યું, ગુજરાત-મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ

નવી દિલ્હી : દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદ(Monsoon 2024) ચિંતાનો વિષય છે. આસામની સ્થિતિ પહેલાથી જ વણસી ગઈ છે અને હવામાન વિભાગે(IMD) આસામ તેમજ પડોશી રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દેશના પાંચ રાજ્યોમાં રેડ એલર્ટ અને 16 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દેશની રાજધાની દિલ્હી અને તેને અડીને આવેલા હરિયાણા-ઉત્તર પ્રદેશમાં … Continue reading Monsoon 2024:IMD એ પાંચ રાજ્યમાં રેડ અને 16 રાજ્યમાં ઓરેન્જ એલર્ટ આપ્યું, ગુજરાત-મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ