Monsoon 2024 : હવામાન વિભાગે આ નવ રાજ્યોમાં કરી વરસાદની આગાહી

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં શ્રાવણ માસની શરૂઆત થઈ છે. દેશમાં ચોમાસું(Monsoon 2024) ધીરે ધીરે જામી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે( IMD) એ મંગળવારે 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. સોમવારે દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો પરંતુ બાદમાં તડકાને કારણે ગરમી સામાન્ય થઈ ગઈ હતી. જો કે, હવામાન વિભાગની આગાહી કરી છે કે … Continue reading Monsoon 2024 : હવામાન વિભાગે આ નવ રાજ્યોમાં કરી વરસાદની આગાહી