Monsoon 2024: ઉત્તર ભારતમાં 32 લોકોના મોત, 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હી : દિલ્હી સહિત દેશના તમામ વિસ્તારોમાં સતત વરસાદે(Monsoon 2024)તબાહી મચાવી છે. દેશના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દેશના વિવિધ રાજ્યોમાં વરસાદને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. ઉત્તર ભારતમાં 32 લોકોના મોત થયા છે. રાજસ્થાનમાં પણ વરસાદ સંબંધિત ઘટનાઓમાં 20 લોકોએ જીવ … Continue reading Monsoon 2024: ઉત્તર ભારતમાં 32 લોકોના મોત, 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ