મની લોન્ડરિંગ કેસઃ જેટ એરવેઝ, નરેશ ગોયલની રૂ. 500 કરોડથી વધુની સંપત્તિ જપ્ત

નવી દિલ્લી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડની કથિત મની લોન્ડરિંગ કેસમાં રૂ. 500 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આ જપ્ત થયેલી સંપત્તિમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ, પત્ની અનિતા ગોયલ અને પુત્ર નિવાન ગોયલ સહિત લંડન, દુબઈ અને ભારતના વિવિધ રાજ્યોમાં કંપનીઓ અને વ્યક્તિઓના નામે નોંધાયેલા 17 રહેણાંક ફ્લેટ, બંગલા અને કોમર્શિયલ … Continue reading મની લોન્ડરિંગ કેસઃ જેટ એરવેઝ, નરેશ ગોયલની રૂ. 500 કરોડથી વધુની સંપત્તિ જપ્ત