કોણ છે એ વ્યક્તિ જેના દ્વારા બનાવેલું ભોજન જ ખાય છે પીએમ નરેન્દ્ર મોદી…..

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 74મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 1950મા થયો હતો. આટલી મોટી ઉંમરના હોવા છતાં પણ તેમની ચાલ, ચપળતા અને જુસ્સો આંખે ઉડીને વળગે છે. તેમના જુસ્સાદાર ભાષણો અનેક યુવાનોને ઉત્સાહ પ્રેરિત કરે છે. આવા સમયે લોકોને સ્વાભાવિકપણે જ એવો વિચાર આવતો હશે કે તેઓ શું ખાતા હશે … Continue reading કોણ છે એ વ્યક્તિ જેના દ્વારા બનાવેલું ભોજન જ ખાય છે પીએમ નરેન્દ્ર મોદી…..