મોદી સરકાર અબજોપતિઓ માટે કામ કરે છે, પટનાયક સરકાર પસંદગીના લોકો માટે: રાહુલ ગાંધી

કટક (કર્ણાટક): કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે એવો આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાંથી પોતાની સરકાર ફક્ત અબજોપતિઓ માટે ચલાવે છે, જ્યારે મુખ્ય પ્રધાન નવીન પટનાયક ઓરિસામાં પસંદગીના લોકો માટે સરકાર ચલાવે છે.કટકના સાલેપુરમાં એક રેલીને સંબોધતાં રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે બીજેડી અને ભાજપ એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા … Continue reading મોદી સરકાર અબજોપતિઓ માટે કામ કરે છે, પટનાયક સરકાર પસંદગીના લોકો માટે: રાહુલ ગાંધી