ઑગસ્ટ સુધી જ ચાલશે મોદી સરકાર, જાણો કોણે કર્યો આવો દાવો

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)એ હાલમાં કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. એક સમારોહમાં લાલુ પ્રસાદે કહ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર ઘણી નબળી છે. આ સરકાર આ વર્ષે ઓગસ્ટ સુધી જ ચાલશે. હું પાર્ટીના તમામ કાર્યકરોને તૈયાર રહેવાની અપીલ કરું છું, કારણ કે ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે. દિલ્હીમાં મોદી સરકાર ઘણી નબળી … Continue reading ઑગસ્ટ સુધી જ ચાલશે મોદી સરકાર, જાણો કોણે કર્યો આવો દાવો