Modi 3.0: PM Modi રાજમાં આ વખતે કોને લાગી લોટરી?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો ચોથી જૂને આવ્યા પછીના પાંચ દિવસ પછી આજે વિધિવત રીતે વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે શપથ (Narendra Modi Oath Ceremony) અપાવ્યા હતા. નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આ વખતે પણ અમિત શાહ, રાજનાથ સિંહ અને નીતિન ગડકરીનો દબદબો યથાવત રહ્યો.લોકસભાની 543 સીટમાંથી ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધને … Continue reading Modi 3.0: PM Modi રાજમાં આ વખતે કોને લાગી લોટરી?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed