Modi 3.0: કેબિનેટમાં સૌથી વૃદ્ધ અને યુવા પ્રધાન કોણ છે?, સરેરાશ ઉંમર પણ જાણો!
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિભવન (PM Narendra Modi oath ceremony & Cabinet Minister’s Average age)માં રવિવારે આયોજિત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ લઈને દેશના વડા પ્રધાન બન્યા. વડા પ્રધાન મોદીની કેબિનેટમાં 71 પ્રધાનોઓએ શપથ લીધા.મોદીની કેબિનેટમાં 30 પ્રધાન, પાંચ સ્વતંત્ર પ્રભાર અને 36 રાજ્યકક્ષાના પ્રધાન. મોદીના પ્રધાનમંડળમાં તમામ જૂના ચહેરાને રિપિટ કરવામાં આવ્યા છે, જ્યારે 33 … Continue reading Modi 3.0: કેબિનેટમાં સૌથી વૃદ્ધ અને યુવા પ્રધાન કોણ છે?, સરેરાશ ઉંમર પણ જાણો!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed