બિહારના સીએમ Nitish Kumar નો ચમત્કારિક બચાવ, કાફલા પર પડ્યો વેલકમ ગેટ

પટના : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો(Nitish Kumar)ચમત્કારિક રીતે બચાવ થયો છે. જેમાં મળતી માહિતી મુજબ સોમવારે સીએમ નીતિશ કુમાર બારહના અને મોકામા સ્થળે પહોંચ્યા હતા. તેમણે બારહના બેલછી બ્લોકમાં ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. તેની બાદ મુખ્યમંત્રીનો કાફલો બ્લોક ઓફિસથી નીકળવા જતો હતો ત્યારે ત્યાં બનાવેલો વેલકમ ગેટ તૂટી પડ્યો હતો. તેની બાદ કાફલો … Continue reading બિહારના સીએમ Nitish Kumar નો ચમત્કારિક બચાવ, કાફલા પર પડ્યો વેલકમ ગેટ