લોકસભાની ચૂંટણી લડ્યા વિના મોદી સરકારમાં મંત્રી બનનારા આ મહાનુભાવોને જાણો

નવી દિલ્હીઃ લાગલગાટ ત્રીજી વખત દેશમાં મોદી સરકાર આવી ગઇ છે. નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. કુલ 71 મંત્રીઓએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં 30 કેબિનેટ, પાંચ સ્વતંત્ર પ્રભારી અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ 10 મંત્રીઓ ઉત્તર પ્રદેશના છે. આ પછી બિહારના આઠ સાંસદોને … Continue reading લોકસભાની ચૂંટણી લડ્યા વિના મોદી સરકારમાં મંત્રી બનનારા આ મહાનુભાવોને જાણો