કોણ છે કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મેળવનારા પ્રધાનો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય કેબિનેટમાં મહારાષ્ટ્રના પાંચ સંસદસભ્યોને સ્થાન આપવામાં આવશે એવું અત્યાર સુધી સામે આવ્યું છે. આ પાંચ સંસદસભ્યોની પસંદગી પાછળના સંભવિત કારણો અને તેમની અત્યાર સુધીની રાજકીય કારકીર્દિ વિશેની જાણકારી મેળવીએ. કોણ છે રક્ષા ખડસે?રક્ષા ખડસે શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેની વહુ છે. ઉત્તર મહારાષ્ટ્રમાં ભાજપ … Continue reading કોણ છે કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મેળવનારા પ્રધાનો?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed