Microsoft Outage: ફરી બંધ થઈ જશે કરોડો કોમ્પ્યુટર્સ? કંપનીએ કહ્યું અમે નહીં રોકી શકીએ…

થોડાક દિવસ પહેલા માઈક્રોસોફ્ટ આઉટેજ (Microsoft Outage)ને કારણે દુનિયાભરમાં ઉથલપાથલ મચી ગઈ હતી અને ફરી વખત આવી ઉથલપાથલ થઈ શકે છે અને ખુદ માઈક્રોસોફ્ટે આવી ચેતવણી ઉચ્ચારી છે.અત્રે ઉલ્લેખનીય છે કે માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે દુનિયાભરમાં હાહાકાર મચી ગઈ હતી. કરોડો લેપટોપે કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેને કારણે એરપોર્ટ, સર્વિસ પ્રોવાઈડર્સ, ટેલિકોમ ઈન્ડસ્ટ્રી, મીડિયા … Continue reading Microsoft Outage: ફરી બંધ થઈ જશે કરોડો કોમ્પ્યુટર્સ? કંપનીએ કહ્યું અમે નહીં રોકી શકીએ…