Microsoft Outage: આ એક ટેકનિકલ ખામી કે પછી સાયબર અટેક ? નિષ્ણાતોના મતે….

આજે શુક્રવારે 12 વાગ્યાની આસપાસ માઇક્રોસોફ્ટની વિવિધ સર્વિસમાં ટેકનિકલ આઉટેજ (Microsoft Outage) શરુ થતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. આ આઉટેજની અસર વિવિધ ક્ષેત્રે જોવા મળી હતી. બપોરના 12 વાગ્યાની આસપાસ સંખ્યાબંધ લેપટોપ અને કોમ્પ્યુટર આપોઆપ બંધ થઈ ગયા હતા. આ આઉટેજને કારણે એરપોર્ટથી માંડીને સુપરમાર્કેટ, બેંકિંગ, સ્ટોક માર્કેટ્સની કામગીરી ઠપ્પ થઇ ગઈ છે. CrowdStrike … Continue reading Microsoft Outage: આ એક ટેકનિકલ ખામી કે પછી સાયબર અટેક ? નિષ્ણાતોના મતે….