લોકસભામાં કોંગ્રેસના ક્યા સાંસદો સારું ભાષણ આપે છે? રાહુલ ગાંધીએ રીપોર્ટ માંગ્યો

નવી દિલ્હી: ગત લોકસભા ચૂંટણી (Loksabha Election)માં કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધન (India Alliance) મજબુત વિપક્ષ બનીને ઉભર્યું છે. લોકસભામાં INDIA ગઠબંધનના સાંસદો સરકારને મજબુત ટક્કર આપી રહ્યા છે. એવામાં કોંગ્રેસે (Congress party) લોકસભા સભ્યોના કામનું મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીએ ગુરુવારે એક બેઠકમાં તેના સાંસદોને આ માહિતી આપી હતી, આ બેઠકની અધ્યક્ષતા લોકસભામાં … Continue reading લોકસભામાં કોંગ્રેસના ક્યા સાંસદો સારું ભાષણ આપે છે? રાહુલ ગાંધીએ રીપોર્ટ માંગ્યો