UP વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે માતા પ્રસાદ પાંડેના નામ પર મહોર

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની વિધાનસભામાં વિપક્ષના નેતાને લઈને ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચાને હવે પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે. સમાજવાદી પાર્ટીએ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે બ્રાહ્મણ ચહેરાને આગળ કરીને માતા પ્રસાદ પાંડેના નામ પર મંજૂરીની મહોર મારી દીધી છે. સપાએ આ બાબતે કે પરિપત્ર જાહેર કરીને જાહેરાત કરી છે. માતા પ્રસાદ પાંડે અખિલેશ સરકારમાં વિધાનસભાના … Continue reading UP વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે માતા પ્રસાદ પાંડેના નામ પર મહોર