NEET Paper Leak: NEET નું પેપર પરીક્ષાના એક દિવસ પૂર્વે લીક થયાની માસ્ટર માઇન્ડ અમિત આનંદની કબૂલાત

નવી દિલ્હી : NEET પેપર લીક કેસના માસ્ટરમાઇન્ડ અમિત આનંદે કબૂલાત કરી છે કે પરીક્ષાના એક દિવસ પૂર્વે પેપર લીક થયું હતું. એક ન્યૂઝ ચેનલે કરેલા દાવા મુજબ તેમની પાસે પરીક્ષા માફિયા અમિતના કબૂલાતની કોપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે વિદ્યાર્થીઓને પરીક્ષાના એક દિવસ પહેલા પ્રશ્નપત્રના જવાબો યાદ કરાવાયા હતા. તેના બદલામાં … Continue reading NEET Paper Leak: NEET નું પેપર પરીક્ષાના એક દિવસ પૂર્વે લીક થયાની માસ્ટર માઇન્ડ અમિત આનંદની કબૂલાત