Master Blaster Sachin Tendulkar તાજ મહેલ જોવા પહોંચ્યો અને થયું કંઈક એવું કે…

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેઓ એની સાથે સાથે જ ફરવાના પણ એટલા જ શોખિન છે. દર થોડાક સમયે તે કોઈને કોઈ જગ્યાએ ફરવા માટે ઉપડી જાય છે અને હવે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર દુનિયાની સાત અજાયબીમાંથી એક એવી આગ્રાના તાજ મહેલ જોવા માટે … Continue reading Master Blaster Sachin Tendulkar તાજ મહેલ જોવા પહોંચ્યો અને થયું કંઈક એવું કે…