Sikkimમાં વરસી રહી છે આકાશી આફતથી અમદાવાદ અને વડોદરાના અનેક પ્રવાસીઓ ફસાયા

નવી દિલ્હી: દેશમાં હવે ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે પણ ભારતના પૂર્વનું રાજ્ય સિક્કિમ હાલ ભારે આકાશી કોપનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદ અને ઓછામાં પૂરું સાથે થઈ રહેલ ભૂસ્ખલનના લીધે ભારે મુશ્કેલી સર્જી છે. હાલ અહી બહારથી આવેલા પ્રવાસીઓ પણ આ કુદરતી કોપથી ભારે પ્રભાવિત થયા છે. સિક્કિમમાં … Continue reading Sikkimમાં વરસી રહી છે આકાશી આફતથી અમદાવાદ અને વડોદરાના અનેક પ્રવાસીઓ ફસાયા