Bangladesh સંકટ પર કોંગ્રેસ સાંસદ શશિ થરૂર સહિત અનેક નેતાઓએ આપી આ પ્રતિક્રિયા

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangladesh)આવેલા હિંસક સત્તા પરિવર્તનથી સમગ્ર એશિયામાં મુશ્કેલી સર્જાઈ છે. એશિયન દેશોથી લઈને યુરોપિયન દેશો સુધી તમામની નજર બાંગ્લાદેશ પર ટકેલી છે. આજે ભારત સરકારે બાંગ્લાદેશના રાજકીય સંકટ પર સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી. જેમાં તમામ પક્ષોના નેતાઓ સાથે આ નાજુક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ રાજીનામું … Continue reading Bangladesh સંકટ પર કોંગ્રેસ સાંસદ શશિ થરૂર સહિત અનેક નેતાઓએ આપી આ પ્રતિક્રિયા