વડા પ્રધાન મોદી સાથે ‘મનુ કી બાત’
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સના મેડલ વિજેતાંઓ તેમ જ અન્ય ઍથ્લીટો ગુરુવારે સ્વાતંત્ર્ય દિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હીમાં તેમના નિવાવસ્થાને મળ્યા હતા. પ્રાઇમ મિનિસ્ટરે દરેક ઑલિમ્પિયનની ભરપૂર પ્રશંસા તો કરી જ હતી, તેમણે વ્યક્તિગત રીતે તેમની સિદ્ધિમાં તેમ જ તેમના પ્રયાસો અને અનુભવો સાંભળવામાં રસ દાખવ્યો હતો. ખાસ કરીને, નિશાનબાજીના બે ઐતિહાસિક બ્રૉન્ઝ મેડલ જીતીને … Continue reading વડા પ્રધાન મોદી સાથે ‘મનુ કી બાત’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed