મનુ ભાકરે કહ્યું, ‘હું અને નીરજ ચોપડા છ વર્ષથી એકમેકના…’

રોહતક: ટોક્યો ઑલિમ્પિક્સમાં ભાલાફેંકની હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડા પૅરિસ ઑલિમ્પિક્સના છેલ્લા દિવસોમાં સિલ્વર મેડલ જીત્યો હોવાથી ચર્ચામાં હતો. જોકે શૂટર મનુ ભાકર બે બ્રોન્ઝ મેડલ જીતી હોવાથી આ ઑલિમ્પિક ગેમ્સની શરૂઆતથી જ ચર્ચામાં હતી. હવે આ જ બંને એથ્લીટને લઈને એક અટકળ ચર્ચાના ચકડોળે ચડી છે જેના પર ખુદ મનુ ભાકરે પ્રતિક્રિયા આપી … Continue reading મનુ ભાકરે કહ્યું, ‘હું અને નીરજ ચોપડા છ વર્ષથી એકમેકના…’