તિહાર જેલમાંથી આખરે 17 મહિના પછી મનીષ સિસોદિયાને મળી આઝાદીઃ કહ્યું કેજરીવાલ પણ…

નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા લાંબા જેલવાસ બાદ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા બહાર આવ્યા છે. દિલ્હી લિકાર પોલિસી કૌભાંડના આરોપી સિસોદિયા છેલ્લા 17 મહિનાથી તિહાર જેલમાં બંધ હતા. પરંતુ હવે તે જેલની બહાર આવી ચૂક્યા છે અને તેનું સ્વાગત કરવા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. મનીષ સિસોદિયો જેલમાંથી બહાર … Continue reading તિહાર જેલમાંથી આખરે 17 મહિના પછી મનીષ સિસોદિયાને મળી આઝાદીઃ કહ્યું કેજરીવાલ પણ…