ટોપ ન્યૂઝનેશનલ

Breaking News: દિલ્હી ચૂંટણીમાં મનીષ સિસોદીયાની કારમી હાર

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. જંગરપુરા સીટથી દિલ્હીના પૂર્વ શિક્ષણ પ્રધાન અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાની કારમી હાર થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button