મનીષ સિસોદિયાને ફરી ઝટકો, જામીન અરજી પર કોઈ નિર્ણય નહીં, ચૂંટણી પ્રચાર માટે માંગી હતી રાહત
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને ફરી એક વખત કોર્ટમાંથી રાહત મળી નથી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ હવે જામીન અરજી પર આગામી સુનાવણી 20 એપ્રિલે હાથ ધરશે, સોમવારે (15 એપ્રિલ)ના રોજ સુનાવણી પૂર્ણ થઈ હતી. વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજા આ કેસની સુનાવણી કરી રહ્યા હતા. અગાઉ, રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી … Continue reading મનીષ સિસોદિયાને ફરી ઝટકો, જામીન અરજી પર કોઈ નિર્ણય નહીં, ચૂંટણી પ્રચાર માટે માંગી હતી રાહત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed