મનીષ સિસોદિયાને વધુ એક વાર ઝટકોઃ જામીન અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ દિલ્હી લીકર કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દઈ એક મોટો ઝટકો આપ્યો છે. રાઉજ એવન્યુ કોર્ટે સિસોદિયાને ઈડી અને સીબીઆઇ બંને કેસમાં જામીન માંગતી અરજીને ફગાવી દીધી. આવું બીજીવાર થયું છે કે, સિસોદિયાની જામીન અરજી ફગાવી દેવામાં આવી હોય. આ પહેલા પણ સિસોદિયાને નીચલી અદાલત, હાઈ કોર્ટ અને સુપ્રીમ … Continue reading મનીષ સિસોદિયાને વધુ એક વાર ઝટકોઃ જામીન અરજી ફગાવાઈ